N. R. Doshi Eye Hospital managed by Devadaya Charitable Trust has been organized 8 days Free Mega Eye Camp in January 2023 at Wankaner as detailed below....
In this camp, Eye Specialist Doctors from foreign and Indian cities like Mumbai, Nagpur, Pune, Chennai, Vadodara, Ahmedabad, Rajkot etc., will be provide their expertise services to the patients.
- In the camp diagnosis, treatment and surgery of squint eyes, pediatric cataracts and other eye diseases will be done....Appointment will be mandatory...
- Patients of any age can register for squint eye problems.
- Only children 16 years of age or younger can register for pediatric cataracts or other eye problems.
- Persons aged 17 years or above who are suffering from cataract or other eye problems cannot avail this camp... For them, outside the camp dates, eyes can be seen and cataract surgery can also be done free of cost including medicines.
- Medicines will also be provided free of cost to patients undergoing surgery in the Free Mega Eye Camp.
- Only pre-registered patients will be seen in the camp (appointment is mandatory) Appointments can be made by calling... no need to visit the hospital.
- Only one or two persons can accompany the patient to the camp....not more than two.
- To register appointment in the camp, please call on the following number between the date 01/01/2023 to 15/01/2023. The Camp Dates are 21/01/2023, Saturday to 28/01/2023, Saturday.. Patient only come on given appointment date. Doctors can only given their opinion after screening the Eyes.
Calling Time (To register appointment)
Morning : 9:30 to 13:00
Evening : 15:00 to 18:00
Ph. no. 02828-222082
Mo. 94089 39982
Camp Address :
N. R. Doshi Eye Hospital
managed by Devdaya Charitable Trust
Nr. New Bus Station,
Opp. Vidya Bharti School,
Rajkot Road,
Wankaner – 363 621
Dist. Morbi (Gujarat – India)
આંખનો વિનામૂલ્યે મેગા કેમ્પ
દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન. આર. દોશી આંખની હોસ્પિટલમાં જાન્યુઆરી 2023 માં નીચેની વિગતે 8 દિવસના મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.... આ કેમ્પમાં ફોરેનના (વિદેશના) તથા ભારતના મુંબઈ, નાગપુર, પુના, ચેન્નઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટ વગેરે જેવા સીટીના આંખના નિષ્ણાત ડોક્ટરોની સેવાનો લાભ મળશે
- કેમ્પમાં ત્રાસી આંખ, બાળમોતિયા અને આંખના અન્ય રોગનું નિદાન, સારવાર તથા ઓપરેશન કરવામાં આવશે.... એપોઈન્ટમેન્ટ લેવી ફરજિયાત રહેશે...
- ત્રાંસી આંખ માટે કોઈપણ ઉંમરના દર્દી નામ નોંધાવી શકશે
- બાળ મોતીયા માટે અથવા આંખની અન્ય તકલીફ માટે 16 વર્ષ અથવા તેનાથી નાની ઉંમરના બાળકો જ નામ લખાવી શકશે
- 17 વર્ષ અથવા તેનાથી મોટી ઉંમરના વ્યક્તિઓ કે જેમને મોતિયાની તકલીફ અથવા આંખની અન્ય તકલીફ હોય તેવા દર્દીઓ આ કેમ્પમાં લાભ લઇ શકશે નહીં... તેમના માટે કેમ્પની તારીખના સિવાયના સમયમાં આંખ બતાવી શકાશે અને મોતિયાના વિના મૂલ્યે ઓપરેશન પણ કરાવી શકાશે
- કેમ્પમાં ઓપરેશન કરેલા દર્દીઓને દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે
- કેમ્પમાં જે દર્દીઓએ અગાઉથી નામ લખાવેલું હશે તેમને જ જોવામાં આવશે (એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે) ફોન કરીને એપોઇન્ટમેન્ટ મેળવી શકાશે...તેના માટે રૂબરૂ હોસ્પિટલે આવવાની જરૂર નથી
- કેમ્પમાં દર્દીની સાથે એક અથવા બે વ્યક્તિ જ આવી શકશે.... બેથી વધારે નહીં
- કેમ્પમાં નીચેના નંબર ઉપર તારીખ 1/1/2023 થી 15/1/2023 સુધીમાં ફોન ઉપર નામ લખાવવાનું રહેશે... કેમ્પ ની તારીખ 21/1/23, શનિવાર થી 28/1/23, શનિવાર સુધી છે જેમાં દર્દી ને જે તારીખની એપોઇન્ટમેન્ટ મળે તે તારીખે સવારે 9 થી 12 ની વચ્ચે આંખ બતાવવા આવવાનું રહેશે. આંખ જોયા પછી ડોકટર પોતાનો અભિપ્રાય આપી શકશે
ફોન કરવાનો સમય (નામ લખાવવાનો - એપોઈન્ટમેન્ટ)
સવારે 9:30 થી 1:00
તથા
બપોરે 3:00 થી 6:00 નો રહેશે
ફોન નં. 02828-222082
મો. 94089 39982
સરનામું
દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ
સંચાલિત એન. આર. દોશી આંખની હોસ્પિટલ
નવા બસ સ્ટેશન ની બાજુમાં,
વિદ્યાભારતી સ્કૂલ ની સામે ,
રાજકોટ રોડ ,
વાંકાનેર (જીલ્લો - મોરબી)
કાનનો વિનામૂલ્યે મેગા કેમ્પ
કાનમાં સાંભળવાની તકલીફ હોય તેઓ માટે યુ.કે. ના નિષ્ણાંતો દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પ
દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાનમાં સાંભળવાની તકલીફ હોય તેવા લોકો માટે ખાસ યુ.કે. ના લેસ્ટરની ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીમાંથી આવનાર હીઅરીંગ સ્પેશ્યાલીસ્ટ (સાંભળવાની તકલીફના નિષ્ણાંત) ઓડિયોલોજીના લેકચરર અને વિદ્યાર્થીઓ દ્વારા નીચેની વિગતે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
કેમ્પ તારીખ
તા. ૧પ/૦૧/ર૦ર૩, રવિવાર
સવારે ૯ઃ૦૦ થી ૧રઃ૦૦
બપોરે ૩ઃ૦૦ થી પઃ૦૦
તા. ૧૬/૦૧/ર૦ર૩, સોમવાર
સવારે ૯ઃ૦૦ થી ૧રઃ૦૦
બપોરે ૩ઃ૦૦ થી પઃ૦૦
તા. ૧૭/૦૧/ર૦ર૩, મંગળવાર
સવારે ૯ઃ૦૦ થી ૧રઃ૦૦
કેમ્પનું સ્થળ
દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત
દેવદયા ડાયગ્નોસ્ટીક સેન્ટર
બંધુસમાજ દવાશાળા, પ્રતાપ રોડ,
વાંકાનેર,
ફોન (૦ર૮ર૮) રર૩ર૮ર
રજીસ્ટ્રેશન (નામ નોંધાવવું)
રાહતદરે કેમ્પનો લાભ લેવા માટે હોસ્પિટલે રૂબરૂ અથવા ફોનથી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજીસ્ટ્રેશન કરાવતાની સાથે જે તે સમય અને તારીખની એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે. રજીસ્ટ્રેશન સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી ૬ ની વચ્ચે કરાવી શકાશે. રજીસ્ટે્રશન ફોન નંબર (૦ર૮ર૮) રર૩ર૮ર અથવા મોબાઇલ નં. ૯૪ર૭૪ ૩૩ર૮ર ઉપર કરાવવું
ખાસ નોંધ
રજીસ્૮્રેશન કરાવવાની છેલ્લી તારીખ ૧ર/૦૧/ર૦ર૩, ગુરૂવાર.....
અગાઉથી રજીસ્ટ્રેશન કરેલ હોય તેવા જ દર્દીઓની તપાસ થશે.
દર્દીઓએ કેમ્પમાં આવતા પહેલા શું તૈયારી કરીને આવવું ?
- દરેક દર્દીઓએ ફરજીયાતપણે કાનમાંથી મેલ (ધબ્શ્) કઢાવીને આવવું. કાનમાં ઇન્ફેકશન હોય, દુઃખાવો હોય તો કાનનાં ડોકટરને બતાવીને આવવું.
- આ કેમ્પ માત્ર સાંભળવાની તકલીફ માટે છે. કાનનાં દર્દો, ઇન્ફેકશન કે કાનના દુઃખાવાનું નિદાન કરવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવી.
- કાનમાંથી મેલ કાઢવો, કાનનો દુઃખાવો વગેરે તકલીફ માટે દેવદયા ડાયગ્નોસ્ટીક સેન્ટરમાં કાનના ડોકટરને સોમવાર થી શનિવાર, સવારે ૯ થી ૧ અને બપોરે ૩ થી ૬ ની વચ્ચે બતાવી શકાશે.
- આ કેમ્પમાં ખાસ લંડનથી આવનાર ટીમ દ્વારા આધુનિક મશીનની મદદથી દર્દીઓને સાંભળવાની કેટલી તકલીફ છે, તેમને કઇ ફ્રીકવન્સીના મશીનની જરૂર છે, તેઓ કેટલા અંતરથી સાંભળી શકે છે વગેરે બાબતોનું સચોટ નિદાન કરવામાં આવશે અને જરૂરીયાતમંદોને વિનામૂલ્યે કાનના મશીન આપવામાં આવશે.